નેચરલ ચૂર્ણ કેવી રીતે લેવો
- સૂતા પહેલા: 1 ચમચી નેચરલ ચૂર્ણ લો, તેને તમારા મોંમાં મૂકો અને 1 ગ્લાસ નવશેકું પાણી પીવો.
- નેચરલ ચૂર્ણ એ આદત વગરનું છે અને તેની કોઈ આડઅસર નથી
JUST RECEIVED PRODUCT
Frequently Asked Questions
નેચરલ ચૂર્ણ નો સ્વાદ વરિયાળી જેવો છે અને ખડી સાકર ના લીધે તે ગળ્યો લાગે છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.
નેચરલ ચૂર્ણ એ Trifala ,Fennel Seeds,Senna Leaves,Cumin Seeds,Ginger & More જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે, જેની કોઈ આડઅસર નથી.
10 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ નેચરલ ચૂર્ણનું સેવન કરી શકે છે.
રોજ રાતે સુતા પહેલા એક ચમચી નેચરલ ચૂર્ણ મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ.
કબજીયાત માં રાહત ના થાય ત્યાં સુધી અથવા તમારા જૂની કબજિયાતની તકલીફ માટે 2 અઠવાડીયા સુધી ઉપયોગ કરવો વધુ ફાયદાકારક રહેશે.
નેચરલ ચૂર્ણ કબજિયાત, પેટના ફુલાવા, અને ગેસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
10 વર્ષથી નીચેના બાળકો માટે નેચરલ ચૂર્ણ લેવું સલાહભર્યું નથી.
હા, નેચરલ ચૂર્ણ કુદરતી ઘટકોથી બનેલું છે અને તેનો રોજના ઉપયોગ કરવો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
નોંધ: કૃપા કરીને હંમેશા પેમેન્ટ અગાઉથી કરો, જેથી અમે તમારા ઓર્ડરને ઝડપી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા શ્રેષ્ઠ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહી શકો છો!